વડોદરા, સુરેન્દ્રનગર અને વાવ થરાદ જિલ્લાના ભાજપના પ્રમુખોની જાહેરાત કરાઇ
વડોદરા, સુરેન્દ્રનગર અને વાવ થરાદ જિલ્લાના ભાજપના પ્રમુખોની જાહેરાત કરાઇ
Published on: 16th February, 2026

ત્રણ જિલ્લામાં ભાજપે જિલ્લા પ્રમુખની નિમણૂક કરી. વડોદરા જિલ્લાના પ્રમુખ તરીકે ડો.બળદેવભાઈ જીવાભાઈ બ્રહ્મભટ્ટ, વાવ-થરાદના પ્રમુખ તરીકે ડો. નરેશભાઈ વિહાભાઈ ઠાકોર, સુરેન્દ્રનગર ના પ્રમુખ તરીકે શ્રી હાર્દીકભાઈ મેરૂભાઇ ટમાલીયા ની નિમણુંક કરેલ છે.