ભારતે પાકિસ્તાનને 61 રનથી હરાવી સૌથી મોટી જીત મેળવી: ભરુચમાં દિવાળી જેવો માહોલ.
ભારતે પાકિસ્તાનને 61 રનથી હરાવી સૌથી મોટી જીત મેળવી: ભરુચમાં દિવાળી જેવો માહોલ.
Published on: 16th February, 2026

ભારતનો પાકિસ્તાન સામે 61 રનથી ઐતિહાસિક વિજય! રનની દ્રષ્ટિએ આ સૌથી મોટો વિજય છે. શહેરભરમાં ઉત્સવ, યુવાનોએ પ્રોજેક્ટર પર મેચ જોઈ, ઢોલ નગારા વગાડ્યા અને ફટાકડા ફોડી દિવાળી જેવો માહોલ બનાવ્યો. ક્રિકેટપ્રેમીઓએ જશ્ન મનાવ્યો અને મીઠાઈ વહેંચી.