સાળંગપુરધામમાં ‘દિવ્યાંગ વંદના સમારોહ’નું આયોજન: 500થી વધુ દિવ્યાંગોએ દાદાના દર્શન કર્યા.
સાળંગપુરધામમાં ‘દિવ્યાંગ વંદના સમારોહ’નું આયોજન: 500થી વધુ દિવ્યાંગોએ દાદાના દર્શન કર્યા.
Published on: 16th February, 2026

સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં મહાશિવરાત્રિની અનોખી ઉજવણી થઈ. દિવ્યાંગ ભાઈ-બહેનો માટે ‘દિવ્યાંગ વંદના સમારોહ’ યોજાયો, જેમાં દાદાના સુગમ દર્શન કરાવાયા. શિવસ્વરૂપ થીમથી સિંહાસન સજાવવામાં આવ્યું. DJ સાથે ફરાળની વ્યવસ્થા કરાઈ, સંતોએ આશીર્વાદ આપ્યા. સાળંગપુર હનુમાનજી મંદિરે ઉત્તમ ઉદાહરણ બેસાડ્યું.