ગુજરાત વિધાનસભા સત્રની શરૂઆત અને નાણામંત્રી કનુ દેસાઇ બુધવારે BUDGET રજૂ કરશે.
ગુજરાત વિધાનસભા સત્રની શરૂઆત અને નાણામંત્રી કનુ દેસાઇ બુધવારે BUDGET રજૂ કરશે.
Published on: 16th February, 2026

રાજ્યનું અંદાજિત BUDGET 4.10 લાખ કરોડ રહેવાની ધારણા, વિધાનસભા સત્ર રાજ્યપાલના સંબોધનથી શરુ થશે. સત્ર દરમિયાન અહેવાલો, હિસાબો રજૂ થશે અને UCC જેવા વિધેયકો ગૃહમાં રજૂ થવાની શક્યતા છે. સરકાર 7 નવા બિલ રજૂ કરશે. કોંગ્રેસની જનાક્રોશ સભા યોજાશે જેમાં મોંઘવારી જેવા પ્રશ્નો ઉઠાવવામાં આવશે.