SP યુનિવર્સિટીમાં નારી શક્તિનું સન્માન: જસ્ટિસ એસ.વી. પિંટો સહિત ચાર મહિલાઓને 'મણિબેન પટેલ નારી રત્ન એવોર્ડ' એનાયત.
SP યુનિવર્સિટીમાં નારી શક્તિનું સન્માન: જસ્ટિસ એસ.વી. પિંટો સહિત ચાર મહિલાઓને 'મણિબેન પટેલ નારી રત્ન એવોર્ડ' એનાયત.
Published on: 08th March, 2026

વલ્લભ વિદ્યાનગરમાં SP યુનિવર્સિટીના વુમન્સ સેલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થઈ, જેમાં જસ્ટિસ એસ.વી. પિંટો સહિત ચાર મહિલાઓને 'મણિબેન પટેલ નારી રત્ન એવોર્ડ -2026'થી સન્માનિત કરવામાં આવી. "Her વિશ્લેષણ: Vision to વ્યવહાર” પુસ્તકનું વિમોચન થયું, જેમાં AI અને સાયબર સુરક્ષા જેવા વિષયો છે. “Women Leading the World” પર પેનલ ડિસ્કશન થયું.