વડોદરાના શ્રેયાંશ સિંઘની GATEમાં AIR-52 અને ગુરુદત્તની 73મી રેન્ક.
વડોદરાના શ્રેયાંશ સિંઘની GATEમાં AIR-52 અને ગુરુદત્તની 73મી રેન્ક.
Published on: 20th March, 2026

ફેબ્રુઆરીમાં લેવાયેલી GATE પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં વડોદરાના શ્રેયાંશ સિંઘે એન્વાયર્નમેન્ટલ સાયન્સમાં AIR 52 અને ગુરુદત્તે 73મી રેન્ક મેળવી છે. ગુરુદત્તનો GATE સ્કોર 848 રહ્યો હતો. નીર ચોક્સીએ 267મી રેન્ક અને અર્જુન મકાડીયાએ 306મી રેન્ક મેળવી છે. GATE એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ પરીક્ષા છે, જેના દ્વારા IIT અને NITમાં પ્રવેશ મળે છે.