સુરેન્દ્રનગરમાં મનપા સંચાલિત પુસ્તકાલય બંધ થતા વિરોધ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મુશ્કેલી.
સુરેન્દ્રનગરમાં મનપા સંચાલિત પુસ્તકાલય બંધ થતા વિરોધ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મુશ્કેલી.
Published on: 09th March, 2026

સુરેન્દ્રનગર મનપા દ્વારા પુસ્તકાલય બંધ કરીને તોડી પાડવાની કામગીરીથી વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે, વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી સાથે ઉમેદવારોને ધરમધક્કા થઈ રહ્યા છે. Competitive exam ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ નિર્ણયથી આક્રોશ ફેલાયો છે, હાલમાં પુસ્તકાલય ફાયર સ્ટેશનમાં ખસેડાયું છે.