CA ઇન્ટરમીડિયેટમાં 24 અને ફાઉન્ડેશનમાં 73 વિદ્યાર્થીઓ સફળ થયા. નિયમિત અભ્યાસ અને મહેનત ફળ્યા.
CA ઇન્ટરમીડિયેટમાં 24 અને ફાઉન્ડેશનમાં 73 વિદ્યાર્થીઓ સફળ થયા. નિયમિત અભ્યાસ અને મહેનત ફળ્યા.
Published on: 10th March, 2026

ભાવનગરમાં જાન્યુઆરીમાં યોજાયેલ CA ફાઉન્ડેશન અને CA ઇન્ટરમીડિયેટ પરીક્ષાનું પરિણામ જાહેર થયું. જેમાં નિયમિત અભ્યાસ અને કઠોર મહેનતના પરિણામે CA ઇન્ટરમીડિયેટમાં બન્ને ગ્રુપમાં 24 અને ફાઉન્ડેશનમાં 73 વિદ્યાર્થીઓ સફળ થયા છે. પ્રથમ ગ્રુપમાં 29 અને બીજા ગ્રુપમાં 10 વિદ્યાર્થી ઉતિર્ણ થયા.