સાયન્સના વિદ્યાર્થીઓ સાથે ક્રૂર મજાક, પુસ્તક એક પણ પરીક્ષાઓ અસંખ્ય.
સાયન્સના વિદ્યાર્થીઓ સાથે ક્રૂર મજાક, પુસ્તક એક પણ પરીક્ષાઓ અસંખ્ય.
Published on: 09th March, 2026

ગુજરાતમાં ધોરણ 11-12 સાયન્સના વિદ્યાર્થીઓ શિક્ષણના ચક્રવ્યૂહમાં ફસાય છે, જે તેમની માનસિક શાંતિ છીનવી લે છે. એક જ પુસ્તક હોવા છતાં અસંખ્ય પરીક્ષાઓ, અલગ પેટર્ન, નેગેટિવ માર્કિંગ અને કોલેજોની પ્રવેશ પરીક્ષાઓથી વિદ્યાર્થીઓ પરેશાન થાય છે. પૈસાથી ડોક્ટર-એન્જિનિયર બનવાનું ચલણ વધ્યું છે. શિક્ષણ જ્ઞાન મેળવવાનું સાધન હોવું જોઈએ, ત્રાસ આપવાનું નહીં. 'વન બુક, વન એક્ઝામ' જરૂરી છે.