એક વિદ્યાર્થી ગેરહાજર રહેતા આખું પરીક્ષા કેન્દ્ર ખાલી: હળવદની મંગલમ વિદ્યાલયનો અનોખો કિસ્સો.
એક વિદ્યાર્થી ગેરહાજર રહેતા આખું પરીક્ષા કેન્દ્ર ખાલી: હળવદની મંગલમ વિદ્યાલયનો અનોખો કિસ્સો.
Published on: 10th March, 2026

હળવદની મંગલમ વિદ્યાલયમાં બોર્ડની પરીક્ષાનો અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો. ધોરણ-૧૨ની 'Politics' વિષયની પરીક્ષા માટે આ કેન્દ્ર પર માત્ર એક જ વિદ્યાર્થી નોંધાયો હતો, જોકે પરીક્ષાના સમયે તે ગેરહાજર રહ્યો. આથી આખું પરીક્ષા કેન્દ્ર ખાલી જોવા મળ્યું.