ધ્રોલ હોસ્ટેલમાં ધોરણ-11ની વિદ્યાર્થીનીએ ફાંસો ખાધો
ધ્રોલ હોસ્ટેલમાં ધોરણ-11ની વિદ્યાર્થીનીએ ફાંસો ખાધો
Published on: 08th March, 2026

જામનગરના ધ્રોલની GM પટેલ કન્યા વિદ્યાલય હોસ્ટેલમાં ધોરણ-11ની 17 વર્ષીય વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી. દેવભૂમિ દ્વારકાની હિરલ GM પટેલ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી, પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને જામનગર ખસેડાયો. આપઘાતનું કારણ અકબંધ છે.