બોર્ડ પરીક્ષા પૂર્ણ: 21 દિવસના લાંબા SCHEDULE બાદ છાત્રોના ચહેરા પર ખુશીની લહેર.
બોર્ડ પરીક્ષા પૂર્ણ: 21 દિવસના લાંબા SCHEDULE બાદ છાત્રોના ચહેરા પર ખુશીની લહેર.
Published on: 19th March, 2026

26 ફેબ્રુઆરીથી શરૂ થયેલી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 21 દિવસ બાદ પુર્ણ થઈ. આ વર્ષે SCHEDULE લાંબુ ચાલતા વિદ્યાર્થીઓ અને સ્ટાફે થાક અનુભવ્યો. છેલ્લા દિવસે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનનું પેપર અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ઇતિહાસના વિષય સાથે પરીક્ષા પૂર્ણ થઈ. આજથી પેપર તપાસવાની કામગીરી શરૂ થશે અને વિદ્યાર્થીઓ વેકેશન માણશે.