ગોધરા કોમર્સ કોલેજમાં NSSનો ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો
ગોધરા કોમર્સ કોલેજમાં NSSનો ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો
Published on: 10th July, 2026

ગોધરાની સાર્વજનિક કોમર્સ કોલેજના NSS એકમ દ્વારા નવા પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ માટે ખાસ ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો. પ્રોગ્રામ ઓફ્સિર ડો. અરુણસિંહ સોલંકીએ NSS શું છે, તેની સ્થાપના અને વિવિધ પ્રવૃત્તિઓ વિશે વિસ્તૃત માહિતી આપી. NSS પ્રાર્થના, લક્ષ્ય ગીત અને અન્ય પ્રવૃત્તિઓ અંગે પણ માર્ગદર્શન અપાયું. સિનિયર વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો શેર કર્યા. કાર્યક્રમનું સંચાલન લીડર પ્રાચી મુંજપુરાએ કર્યું.