જ્ઞાનમંજરી સ્કૂલનો વાર્ષિક મહોત્સવ: રાજકીય અગ્રણીઓ, વાલીઓની હાજરી.
જ્ઞાનમંજરી સ્કૂલનો વાર્ષિક મહોત્સવ: રાજકીય અગ્રણીઓ, વાલીઓની હાજરી.
Published on: 22nd March, 2026

ભાવનગરની જ્ઞાનમંજરી પબ્લિક સ્કૂલનો ગીર સોમનાથના વેરાવળમાં ભવ્ય વાર્ષિક મહોત્સવ ઉજવાયો. Gnanmanjari Public School હવે વેરાવળમાં પણ શરૂ થઈ. ડારી વાયરલેસ કેમ્પ પાસે નવી શાખામાં મહોત્સવનું દીપ પ્રાગટ્ય ઝવેરીભાઈ ઠકરારે કર્યું. માનસિંહભાઈ પરમાર સહિત રાજકીય અને સામાજિક આગેવાનો, આચાર્યો, અધ્યાપકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા.