લાયસન્સ, હેલ્મેટ વગરના વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ નહીં, અમદાવાદ DEOનો કડક આદેશ.
લાયસન્સ, હેલ્મેટ વગરના વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ નહીં, અમદાવાદ DEOનો કડક આદેશ.
Published on: 29th July, 2026

અમદાવાદ DEOએ રોડ સેફ્ટી અને સગીર વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કડક પગલાં ભર્યા છે. 18 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓ લાયસન્સ અને હેલ્મેટ વિના વાહન ચલાવી શકશે નહીં અને આવા વિદ્યાર્થીઓને શાળા પરિસરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. શાળાઓને નિયમ ભંગ કરનાર વિદ્યાર્થીઓના વાલીઓને જાણ કરવા અને રોડ સેફ્ટી જાગૃતિ કાર્યક્રમો યોજવાની સૂચના અપાઈ છે. શાળાઓમાં નિષ્ણાતો અથવા RTO અધિકારીઓને બોલાવી ટ્રાફિક નિયમો વિશે માહિતગાર કરવાના રહેશે.