ભિલાડના બોરલાઇમાં પૂરથી 70 પશુઓના મોત
ભિલાડના બોરલાઇમાં પૂરથી 70 પશુઓના મોત
Published on: 29th July, 2026

વલસાડના બોરલાઇ ગામમાં પૂરના કારણે તબેલામાં બાંધેલી 80 ભેંસો પાણીમાં ડૂબી જતાં મોતને ભેટી હતી. પશુ માલિકની બેદરકારીને કારણે મૃત પશુઓને વાડીમાં ખાડો ખોદી દાટી દેવાયા હતા. હવે મૃતદેહોમાંથી ફેલાતી અસહ્ય દુર્ગંધને કારણે ગામલોકો પરેશાન છે અને આરોગ્ય જોખમમાં મુકાયું છે. સ્થાનિક તંત્રએ હવે મૃત પશુઓના યોગ્ય દફન માટે કવાયત હાથ ધરી છે.