ભાવનગરમાં એન્જિનિયરિંગ બેઠકો છીનવાશે, રાજ્યના 4 શહેરોમાં 850 નવી બેઠકો ફાળવાશે.
ભાવનગરમાં એન્જિનિયરિંગ બેઠકો છીનવાશે, રાજ્યના 4 શહેરોમાં 850 નવી બેઠકો ફાળવાશે.
Published on: 21st March, 2026

ભાવનગરની શાંતિલાલ શાહ ENGINEERING કોલેજમાં બેઠકો વધારવાને બદલે ફ્રીઝ કરવાની કે બ્રાંચ બંધ કરવાની ગતિવિધિ, જ્યારે રાજ્યના 4 શહેરોમાં ENGINEERING ની 850 નવી બેઠકો ફાળવાશે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરાનો તેમાં સમાવેશ થાય છે, જે ભાવનગર માટે અન્યાય સમાન છે. સ્થાનિક આગેવાનો દ્વારા યોગ્ય રજૂઆત જરૂરી છે, જેથી ભાવનગરના વિદ્યાર્થીઓનું હિત જળવાઈ રહે.