"તમારો દીકરો હવે રહ્યો નથી": અજાણ્યા ફોનથી પરિવાર ભાંગી પડ્યો, લગ્ન પછીના પ્રેમમાં હત્યા.
"તમારો દીકરો હવે રહ્યો નથી": અજાણ્યા ફોનથી પરિવાર ભાંગી પડ્યો, લગ્ન પછીના પ્રેમમાં હત્યા.
Published on: 17th February, 2026

વડોદરામાં 9 વર્ષ પહેલાં પતિ, પત્ની અને પ્રેમીના લવ ટ્રાયેંગલમાં હત્યા થઈ. આકાશની પત્ની ધરતીને ધ્રુવ સાથે પ્રેમ થયો, જેના કારણે ઝઘડો થયો. ધ્રુવની હત્યા થઈ, અને પોલીસે તપાસ શરૂ કરી. ગુજરાત Crime Filesના એપિસોડમાં આ કેસની Unknown details.