બનાસકાંઠા: થરાદમાં MD ડ્રગ્સ સાથે બે ઝડપાયા, ડ્રગ્સ, મોબાઇલ, બાઇક સહિત 81,960નો મુદ્દામાલ જપ્ત.
બનાસકાંઠા: થરાદમાં MD ડ્રગ્સ સાથે બે ઝડપાયા, ડ્રગ્સ, મોબાઇલ, બાઇક સહિત 81,960નો મુદ્દામાલ જપ્ત.
Published on: 17th February, 2026

બનાસકાંઠાના થરાદમાં પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બે યુવકો પાસેથી MD ડ્રગ્સ ઝડપ્યું, જેમાં મોબાઇલ, બાઇક સહિત 81,960 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત થયો. આરોપીઓ સુજલ અને સાહિલની ધરપકડ થઇ, NDPS Act હેઠળ ગુનો નોંધાયો. પોલીસ તપાસ ચાલુ.