Ahmedabad: વટવામાં નશામાં ધુત કારચાલકનો આતંક, અકસ્માત બાદ દારૂની બોટલ મળી.",
Ahmedabad: વટવામાં નશામાં ધુત કારચાલકનો આતંક, અકસ્માત બાદ દારૂની બોટલ મળી.",
Published on: 17th February, 2026

વટવામાં જોગણી માતાના મંદિર પાસે નશામાં ધુત કારચાલકે અકસ્માત સર્જ્યો; સદનસીબે જાનહાનિ ટળી. કારમાંથી દારૂની બોટલ મળી આવતા લોકોએ પોલીસને જાણ કરી. પોલીસે કારચાલકની અટકાયત કરી, પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી. Police બ્લડ સેમ્પલ લઇ તપાસ કરશે.",