બોગસ બેન્ક એકાઉન્ટથી 182 કરોડની હેરાફેરીનો પર્દાફાશ, 8 આરોપી સામે CYBER CRIMEમાં ફરિયાદ થઈ.
બોગસ બેન્ક એકાઉન્ટથી 182 કરોડની હેરાફેરીનો પર્દાફાશ, 8 આરોપી સામે CYBER CRIMEમાં ફરિયાદ થઈ.
Published on: 17th February, 2026

પૂર્વ કચ્છ CYBER CRIMEએ 182.37 કરોડની હેરાફેરીનો પર્દાફાશ કર્યો. લોકોના નામે એકાઉન્ટ ખોલાવી વિદેશી ઠગબાજોને ફ્રોડ માટે આપતા. પોલીસે 8 આરોપીઓ સામે ફરિયાદ નોંધી, જે નકલી પેઢીઓ બનાવી ખાતા ખોલાવતા અને સાયબર ફ્રોડ કરતા હતા. 81 BANK એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન થયા છે.