રાજકોટમાં સુપરવાઇઝરના ત્રાસથી કંટાળી સિટી બસ ડ્રાઇવર દ્વારા ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ.
રાજકોટમાં સુપરવાઇઝરના ત્રાસથી કંટાળી સિટી બસ ડ્રાઇવર દ્વારા ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ.
Published on: 17th February, 2026

રાજકોટમાં રાજપથ લિમિટેડના ડ્રાઇવરે supervisorના માનસિક ત્રાસથી કંટાળી ઝેરી દવા પીધી. સાદિક મુરમાએ વીડિયોમાં પોતાની આપવીતી જણાવી હતી. Supervisor વિક્રમ ડાંગરના દબાણથી આ પગલું ભર્યું. રાજપથ લિમિટેડ વિવાદમાં આવી, પહેલાં પણ supervisor વિરુદ્ધ ફરિયાદો થઈ છે. હાલમાં ડ્રાઈવર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.