હળવદમાં યુવકનો આપઘાત: બાઈક સાથે કેનાલમાં કૂદીને Suicide.
હળવદમાં યુવકનો આપઘાત: બાઈક સાથે કેનાલમાં કૂદીને Suicide.
Published on: 17th February, 2026

મૂળ રણજીતગઢના અને હળવદમાં રહેતા મનસુખભાઈ સોનાગ્રાના 18 વર્ષીય દીકરા સુજલે Bike અને Mobile કેનાલ પાસે મૂકી ઝંપલાવ્યું. ફાયર ટીમે નર્મદા કેનાલમાંથી મોડી રાત્રે મૃતદેહ બહાર કાઢ્યો. તેમના મૃતદેહને PM માટે સરકારી હોસ્પિટલ લઈ ગયા. પિતા મનસુખભાઈએ પોલીસને જાણ કરી, પોલીસે નોંધ કરી. આ ઘટનાથી શોકની લાગણી ફેલાઈ છે.