અમદાવાદના યુવાનને છેતરનાર વધુ એક ચીટર ઝડપાયો: સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી ઠગાઈ કરતો આરોપી પકડાયો.
અમદાવાદના યુવાનને છેતરનાર વધુ એક ચીટર ઝડપાયો: સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી ઠગાઈ કરતો આરોપી પકડાયો.
Published on: 17th February, 2026

અમદાવાદના યુવાનને સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી ત્રણ ચીટરોએ 4.30 લાખ રૂપિયા પડાવી લીધા હતા. LCB એ નાસતા ફરતા જુસબ કકલ નામના આરોપીને 3.30 લાખ રૂપિયા સાથે એરપોર્ટ રોડ પરથી ઝડપી લીધો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અગાઉ પણ બે આરોપીઓ પકડાયા હતા.