ઓઈલ માફિયા કોણ?
ઓઈલ માફિયા કોણ?
Published on: 17th February, 2026

ભારતે Oil Smuggling કરતા 3 જહાજો જપ્ત કર્યા, જેમાં Iranએ કોઈ સંબંધ ન હોવાનું જણાવ્યું. આંતરરાષ્ટ્રીય દરિયામાં ઓઈલ હેરાફેરીનું નેટવર્ક પકડાયું. મીડિયા રિપોર્ટ્સમાં જહાજો ઈરાનના હોવાની અટકળો હતી, પણ ઈરાને આ જહાજો સાથે કોઈ લેવા દેવા નથી તેમ જણાવ્યું છે.