જામનગર પાસે બે ખેડૂત યુવાનો પર માલધારીઓનો હુમલો: ફેક્ચર સહિત ઇજા, FIR દાખલ.
જામનગર પાસે બે ખેડૂત યુવાનો પર માલધારીઓનો હુમલો: ફેક્ચર સહિત ઇજા, FIR દાખલ.
Published on: 09th August, 2025

બેડ ગામના ખેડૂત યુવાનો બાઈક પર જતા હતા ત્યારે પશુઓના ટોળા પાસે બાઈક ચલાવવા બાબતે તકરાર થઈ. બે માલધારી શખ્સોએ લાકડીથી હુમલો કરી ફ્રેક્ચર કર્યું. વળતી ફરિયાદમાં માલધારી યુવાનોએ પણ ખેડૂતો સામે હુમલાની ફરિયાદ નોંધાવી. રામજીભાઈ સોનગરા અને રવિભાઈ સોનગરા વાડીએ જતા હતા ત્યારે આ ઘટના બની.