ઝઘડિયાના તરસાલી ગામે જુગાર રમતા ત્રણ પકડાયા, ત્રણ ફરાર જાહેર.
ઝઘડિયાના તરસાલી ગામે જુગાર રમતા ત્રણ પકડાયા, ત્રણ ફરાર જાહેર.
Published on: 09th August, 2025

રાજપારડી પોલીસે માહિતીના આધારે તરસાલીમાં દરોડો પાડી જુગાર રમતા 3 શખ્સોને ઝડપી પાડ્યા. રાશીદ મલેક, જીયાઉદ્દીન શેખ, અસરફી મલેક પકડાયા. સરફુદ્દીન ઉર્ફે હિંમત, વિક્રમ વસાવા અને કમલેશ વસાવા ફરાર જાહેર. પોલીસે રૂ.17,640નો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા હેઠળ કાર્યવાહી કરી.