સુરેન્દ્રનગર દસાડા પાસેથી પુંઠાની આડમાં દારૂ લઈ જતો પાટણનો ચાલક પકડાયો
સુરેન્દ્રનગર દસાડા પાસેથી પુંઠાની આડમાં દારૂ લઈ જતો પાટણનો ચાલક પકડાયો
Published on: 13th March, 2026

સુરેન્દ્રનગર LCB ટીમે દસાડા પાસેથી પુંઠાની આડમાં લખતર જતો 1992 બોટલ દારૂ, કુલ રૂ. 11.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. પાટણના ચાલકે થરાદના અમરતભાઈએ દારૂ ભરી આપ્યાનું અને લખતર મોકલવાનું જણાવ્યું. દસાડા અને સુરેન્દ્રનગર બસ સ્ટેશન પાસેથી પણ દારૂ સાથે શખ્સો પકડાયા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.Patdi police એ પણ દારૂ પકડ્યો.