લઘુઉદ્યોગ લોન કૌભાંડ: SBI સાથે રૂ. 1.35 કરોડની છેતરપિંડી, બેંક એજન્ટ સહિત 6 સામે ફરિયાદ.
લઘુઉદ્યોગ લોન કૌભાંડ: SBI સાથે રૂ. 1.35 કરોડની છેતરપિંડી, બેંક એજન્ટ સહિત 6 સામે ફરિયાદ.
Published on: 01st April, 2026

વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ (પીએમઈજીપી) અંતર્ગત, ખોટા બીલો રજૂ કરી SBI માંથી લોન મેળવી, અંગત ઉપયોગ માટે વાપરી રૂ. 1.35 કરોડની છેતરપિંડી થઈ. બેંક એજન્ટ સહિત ૬ શખ્સો સામે નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ, પોલીસે તપાસ હાથ ધરી.