માતાનું ખૂન: હાઇકોર્ટે આને હત્યા નહીં, પરંતુ અચાનક થયેલા ઝઘડાનું પરિણામ ગણાવ્યું.
માતાનું ખૂન: હાઇકોર્ટે આને હત્યા નહીં, પરંતુ અચાનક થયેલા ઝઘડાનું પરિણામ ગણાવ્યું.
Published on: 31st March, 2026

ભાવનગર કોર્ટે માતાની હત્યા બદલ યુવકને આજીવન કેદની સજા આપી, જેને હાઇકોર્ટે IPC 302ને બદલે IPC 304 હેઠળ ગુનો ગણ્યો. અચાનક થયેલા ઝઘડામાં આવેશમાં આવીને આ કૃત્ય થયું હતું અને યુવકનો હત્યા કરવાનો કોઈ ઇરાદો ન હતો. આરોપી 11 વર્ષ જેલમાં રહ્યો હોવાથી તેને જેલમુક્ત કરવાનો આદેશ અપાયો.