અમદાવાદમાં ગૃહ ઉદ્યોગની જેમ દેશી દારૂનું પેકિંગ.
અમદાવાદમાં ગૃહ ઉદ્યોગની જેમ દેશી દારૂનું પેકિંગ.
Published on: 31st March, 2026

અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂનું પેકિંગ કરતા બુટલેગર અને મહિલાઓનો VIDEO વાઈરલ. ઘરમાં દારૂની પોટલીઓ ભરાતી હતી. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. અગાઉ પણ સાબરમતી પોલીસ સ્ટેશન હદમાં દારૂનો અડ્ડો ચાલતો હોવાનો વીડિયો સામે આવ્યો હતો. ત્યારે, આ VIDEO બાદ પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થયા છે.