બેંગલુરુ: IT એન્જિનિયર કપલની આત્મહત્યા, પતિએ ગળે ફાંસો ખાધો, પત્નીએ 17મા માળેથી કૂદીને આપઘાત કર્યો.
બેંગલુરુ: IT એન્જિનિયર કપલની આત્મહત્યા, પતિએ ગળે ફાંસો ખાધો, પત્નીએ 17મા માળેથી કૂદીને આપઘાત કર્યો.
Published on: 31st March, 2026

બેંગલુરુના કોથનૂરમાં IT એન્જિનિયર કપલની દર્દનાક આત્મહત્યા: પતિએ ફ્લેટમાં suicide કરી, પછી પત્નીએ 17મા માળેથી કૂદીને જાન દીધો. મૃતકો તેલંગાણાના ભાનુ ચંદર રેડ્ડી અને શાઝિયા હતા. રેડ્ડીએ suicide note માં સ્વાસ્થ્ય સમસ્યા જણાવી. તેઓ લગ્ન પહેલાં લિવ-ઇનમાં હતા અને ઝઘડા થતા હતા. પોલીસે તપાસ શરૂ કરી છે.