વડોદરાના બાઇક મુદ્દે પદમલામાં બે જૂથો વચ્ચે પથ્થરમારો, પાંચ લોકો ઘાયલ.
વડોદરાના બાઇક મુદ્દે પદમલામાં બે જૂથો વચ્ચે પથ્થરમારો, પાંચ લોકો ઘાયલ.
Published on: 31st March, 2026

વડોદરાના પદમલા ગામે બાઇક ઓવરટેક કરવાના મુદ્દે રાકેશ અને પૃથ્વી નામના યુવકો વચ્ચે તકરાર થઇ. ત્યારબાદ, ગઈકાલે આ મુદ્દે ફરીથી બોલાચાલી થતા બંને પક્ષે ટોળા જામ્યા અને સામસામે પથ્થરમારો થયો, જેમાં પાંચ લોકો ઘાયલ થયા. પોલીસે આ ઘટનામાં 15 જણાની અટકાયત કરી છે.