અમદાવાદના જુહાપુરામાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ, મકાનમાલિક જાગી જતાં તસ્કર ખાલી હાથે ફરાર.
અમદાવાદના જુહાપુરામાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ, મકાનમાલિક જાગી જતાં તસ્કર ખાલી હાથે ફરાર.
Published on: 31st March, 2026

અમદાવાદના જુહાપુરામાં લવલી પાર્ક સોસાયટીમાં રાત્રે ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો. મકાનમાલિક જાગી જતાં તસ્કર ભાગી ગયો, ઘટના CCTVમાં કેદ થઈ. મધરાતે તસ્કર તાળું તોડતો હતો ત્યારે મકાનમાલિક જાગી ગયા અને બૂમાબૂમ કરી. ચોર પકડાઈ જવાના ડરે ભાગી ગયો. પોલીસે તપાસ શરૂ કરી, લોકોએ police patrolling વધારવાની માંગ કરી.