સુરતમાં 14 વર્ષની સગીરાને વેચવાના રેકેટનો પર્દાફાશ, લિંબાયત પોલીસે બેની ધરપકડ કરી.
સુરતમાં 14 વર્ષની સગીરાને વેચવાના રેકેટનો પર્દાફાશ, લિંબાયત પોલીસે બેની ધરપકડ કરી.
Published on: 03rd March, 2026

સુરતના લિંબાયતમાં, એક મહિલાએ 14 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી મહારાષ્ટ્રમાં વેચી દીધી. લિંબાયત પોલીસે આરોપી 'ફજ્જો' અને તેના દિયરની ધરપકડ કરી. ફજ્જોએ સગીરાને સારા ઘરે પરણાવવાના બહાને મહારાષ્ટ્રમાં 50,000 અને 2 લાખમાં શોએબ અને અન્ય યુવક સાથે સોદો કર્યો. પીડિતાએ પરિવારને જાણ કરતા પોલીસે કાર્યવાહી કરી. Police આ કેસમાં વધુ તપાસ કરી રહી છે.