પંચમહાલ: શહેરાના ડેમલી ગામનો યુવક ચોરાયેલી 7 બાઈક સાથે ઝડપાયો, જે નવા મકાનમાં સંતાડી હતી.
Published on: 09th August, 2025
પંચમહાલ LCB પોલીસે શહેરાના ડેમલીના દિપરાજસિંહ પરમારને 7 ચોરાયેલી બાઈકો સાથે પકડ્યો. આરોપીએ હાલોલ GIDC, ગોધરા બાયપાસ અને વડોદરાની કંપનીઓ બહારથી બાઈકોની ચોરી કરી હતી. ચોરેલી બાઈકો ડેમલી ગામે નવા મકાનમાં સંતાડી હતી. પોલીસે 7 ગુનાઓનો ભેદ ઉકેલ્યો, કાયદેસરની કાર્યવાહી ચાલુ.

Published on: August 09, 2025