રાજકોટના ડ્રીમ સિટી એપાર્ટમેન્ટમાં આગ લાગતા પાર્કિંગના 20 વાહનો બળીને ખાખ, અફરાતફરીનો માહોલ.
રાજકોટના ડ્રીમ સિટી એપાર્ટમેન્ટમાં આગ લાગતા પાર્કિંગના 20 વાહનો બળીને ખાખ, અફરાતફરીનો માહોલ.
Published on: 03rd March, 2026

રાજકોટના મવડી વિસ્તારમાં ડ્રીમ સિટી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ભીષણ આગ લાગી. 15-20 જેટલા વાહનો બળી ગયા, કાળા ધુમાડાથી ગભરાટ ફેલાયો. ફાયર બ્રિગેડે વૃદ્ધાને રેસ્ક્યુ કરી. આગનું કારણ અકબંધ, શોર્ટ સર્કિટની શંકા. FSL તપાસ કરશે.