માળીયા નજીક ત્રિપલ અકસ્માતમાં 4 લોકોના મોત, DNA ટેસ્ટ બાદ મૃતદેહો સોંપાયા, ટ્રકચાલક સામે ગુનો દાખલ.
Published on: 09th August, 2025
માળીયા કચ્છ હાઇવે પર ત્રિપલ અકસ્માતમાં બે બાળકો સહિત ચાર લોકોના મોત થયા. મૃતકોની બોડી DNA ટેસ્ટ બાદ પરિવારજનોને સોંપવામાં આવી. ફરિયાદ મુજબ, ટ્રક ચાલકે પુરઝડપે વાહન ચલાવતા કાબૂ ગુમાવ્યો, અને ટ્રક ડિવાઈડર ઓળંગી બીજી ટ્રક અને આર્ટિગા કાર સાથે અથડાયો, જેનાથી આગ લાગી અને ચાર લોકોના મોત થયા, જ્યારે છ ઈજાગ્રસ્ત થયા. પોલીસે ગુનો નોંધી આરોપી ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે.

Published on: August 09, 2025