અમદાવાદ દાણીલીમડામાં LCBનો દરોડો, બેરલ માર્કેટ પાસે હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો
અમદાવાદ દાણીલીમડામાં LCBનો દરોડો, બેરલ માર્કેટ પાસે હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો
Published on: 03rd March, 2026

અમદાવાદ પોલીસે ગેરકાયદે હથિયારોની હેરફેર રોકવા ઝોન-6 LCBએ દાણીલીમડામાં ઓપરેશન કરી એક શખ્સને હથિયાર સાથે પકડ્યો. બાતમી મળતા બેરલ માર્કેટ પાસેથી રફીકની ધરપકડ કરાઈ, જેની પાસેથી દેશી તમંચો અને જીવતો કારતુસ મળ્યો. પોલીસ તપાસ ચાલુ છે કે આ હથિયાર ક્યાંથી લાવ્યો અને તેનો શું ઉપયોગ કરવાનો હતો, અને આરોપી અગાઉ કોઈ ગુનામાં સામેલ છે કે કેમ.