ઓડિસામાં અચાનક વાતાવરણમાં પલટો: વાહનોની ગતિ ધીમી, ટ્રાફિક સમસ્યા સર્જાઈ.
ઓડિસામાં અચાનક વાતાવરણમાં પલટો: વાહનોની ગતિ ધીમી, ટ્રાફિક સમસ્યા સર્જાઈ.
Published on: 17th February, 2026

ઓડિસામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા સવારના સમયે માર્ગો પર વાહનો ધીમી ગતિએ ચાલી રહ્યા હતા, જેના કારણે અનેક સ્થળોએ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. પરિણામે સામાન્ય જનજીવનને અસર થઈ હતી અને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.