મુક્ત વેપાર કરારોથી દેશની તિજોરીને અંદાજે રૂ. એક લાખ કરોડનું નુકસાન થશે.
મુક્ત વેપાર કરારોથી દેશની તિજોરીને અંદાજે રૂ. એક લાખ કરોડનું નુકસાન થશે.
Published on: 17th February, 2026

ભારતના વિવિધ દેશો સાથેના FREE trade agreementના કારણે દેશની તિજોરીને કસ્ટમ્સ ડ્યૂટીમાં લગભગ એક ટ્રિલિયનથી વધુનું નુકસાન થવાની સંભાવના છે. ASEAN સાથેના કરારથી મોટો ફટકો લાગી શકે છે. એશિયન દેશોથી આયાત પર લગભગ ૪૦૮૩૩ કરોડ રૂપિયાની અસર થવાનો અંદાજ છે. નિકાસની સરખામણીમાં આયાતમાં વધારો થતા કરાર પર ફરી વિચારવાની જરૂર છે.