વડોદરા: શ્રી પશુપતિનાથ હોટલમાં જુગાર રમતા પાંચ જુગારીયા પકડાયા.
Published on: 09th August, 2025
વડોદરાના ન્યુ અલકાપુરી વિસ્તારમાં પોલીસે હોટલમાં દરોડો પાડી જુગારીયાઓને પકડ્યા. શ્રી પશુપતિનાથ હોટલના રૂમ નંબર 407 માં જુગાર રમાતો હતો. લક્ષ્મીપુરા પોલીસે દરોડો પાડી પાંચ જણાને પકડી રોકડા રૂ.16000 અને ચાર મોબાઇલ મળી અડધો લાખની મતા કબજે કરી હતી.
વડોદરા: શ્રી પશુપતિનાથ હોટલમાં જુગાર રમતા પાંચ જુગારીયા પકડાયા.

વડોદરાના ન્યુ અલકાપુરી વિસ્તારમાં પોલીસે હોટલમાં દરોડો પાડી જુગારીયાઓને પકડ્યા. શ્રી પશુપતિનાથ હોટલના રૂમ નંબર 407 માં જુગાર રમાતો હતો. લક્ષ્મીપુરા પોલીસે દરોડો પાડી પાંચ જણાને પકડી રોકડા રૂ.16000 અને ચાર મોબાઇલ મળી અડધો લાખની મતા કબજે કરી હતી.
Published on: August 09, 2025