વેરાવળ: ઉભેલા ટ્રક પાછળ બીજા ટ્રકની ટક્કરથી અકસ્માત, ડ્રાઈવર સહિત બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત.
વેરાવળ: ઉભેલા ટ્રક પાછળ બીજા ટ્રકની ટક્કરથી અકસ્માત, ડ્રાઈવર સહિત બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત.
Published on: 01st March, 2026

વેરાવળ-સુત્રાપાડા હાઈવે પર કદવાર ગામ નજીક બે ટ્રક અથડાતા અકસ્માત થયો. આ અકસ્માતમાં ડ્રાઈવર સહિત બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતનું કારણ ઓવરસ્પીડ અથવા બેદરકારી હોવાનું અનુમાન છે.