કરજણ હાઇવે પરથી 43 લાખનો દારૂ ભરેલું ટ્રેલર કન્ટેનર ઝડપાયું, 53.11 લાખનો મુદ્દામાલ જપ્ત.
કરજણ હાઇવે પરથી 43 લાખનો દારૂ ભરેલું ટ્રેલર કન્ટેનર ઝડપાયું, 53.11 લાખનો મુદ્દામાલ જપ્ત.
Published on: 09th August, 2025

કરજણ હાઇવે પર ટ્રેલર કન્ટેનરમાંથી 43 લાખની 9,031 દારૂની બોટલો મળી. ચાલકે યુરિયાના બિલો રજૂ કર્યા હતા, પરંતુ પ્રોહીબિશનના પુરાવા ન મળતા પોલીસે દારૂ, ટ્રેલર, મોબાઇલ, રોકડ અને GPS સિસ્ટમ સહિત 53.11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.