દેવગઢ બારીયામાં વીજ ચેકિંગ ડ્રાઈવ: 877 કનેક્શન તપાસ્યા, 65માં વીજ ચોરી, ₹33.22 લાખનો દંડ.
Published on: 09th August, 2025
દેવગઢ બારીયા તાલુકામાં MGVCL દ્વારા વીજ ચેકિંગ ડ્રાઈવમાં 877 કનેક્શનની તપાસ થઈ, જેમાં 65 કેસમાં વીજ ચોરી ઝડપાઈ. કંપનીએ ₹33.22 લાખનો દંડ ફટકાર્યો. 3 પોલીસ સ્ક્વોડ અને 73 કર્મચારીઓએ દેવગઢ બારિયા, સેવનિયા અને બારા ગામોમાં કાર્યવાહી કરી. MGVCL દ્વારા ભવિષ્યમાં પણ આવી ડ્રાઈવ ચાલુ રહેશે.

Published on: August 09, 2025