નડિયાદ: ટુંડેલમાં યુવકના અશ્લીલ પ્રદર્શન બદલ 11 લોકો સામે ફરિયાદ દાખલ.
નડિયાદ: ટુંડેલમાં યુવકના અશ્લીલ પ્રદર્શન બદલ 11 લોકો સામે ફરિયાદ દાખલ.
Published on: 13th February, 2026

નડિયાદના ટુંડેલ ગામે યુવકના બીભત્સ પ્રદર્શન મામલે ફરિયાદ થઈ. બે DJની હરીફાઈમાં શિષ્ટાચાર ભંગ થયો. પરવાનગી વગર DJ વગાડવા બદલ ગુનો નોંધાયો.