અમદાવાદ: ફતેહવાડીમાં ચાની કીટલી પર ફાયરિંગ અને છરીથી હુમલો, 3 લોકો સામે ફરિયાદ.
અમદાવાદ: ફતેહવાડીમાં ચાની કીટલી પર ફાયરિંગ અને છરીથી હુમલો, 3 લોકો સામે ફરિયાદ.
Published on: 13th February, 2026

Ahmedabadના વેજલપુરમાં ફતેહવાડી નજીક ચાની કીટલી પર અગાઉની અદાવતમાં ત્રણ લોકોએ ફાયરિંગ અને છરીથી હુમલો કર્યો. એક યુવકને ગોળી વાગતા તે ઘાયલ થયો. વેજલપુર પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા તપાસ શરૂ કરી. રાત્રે દોઢ વાગ્યે આ ઘટના બની હતી.