જામનગરમાં સગીરા પર દુષ્કર્મ કેસ: આરોપી ઇબ્રાહીમ પાનવાળાને કોર્ટે 20 વર્ષની કેદની સજા ફટકારી.
જામનગરમાં સગીરા પર દુષ્કર્મ કેસ: આરોપી ઇબ્રાહીમ પાનવાળાને કોર્ટે 20 વર્ષની કેદની સજા ફટકારી.
Published on: 09th August, 2025

જામનગરના 2020ના સગીરા પર દુષ્કર્મના કેસમાં ઇબ્રાહીમ પાનવાળાને જુદી જુદી કલમો હેઠળ દોષિત ઠેરવી 20 વર્ષની કેદની સજા થઈ. સ્પેશિયલ કોર્ટે ભોગ બનનારને રૂપિયા 4 લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે. આ કેસમાં ફરિયાદીએ 6.10.2020ના રોજ ફરિયાદ નોંધાવી હતી.