વડોદરામાં માથાભારે શખ્સે વેપારી પર હુમલો કરી મારી નાખવાની ધમકી આપી.
Published on: 09th August, 2025
વડોદરામાં માથાભારે મુન્ના તડબુચ અને તેના સાગરીતોએ ફરી માથું ઉચક્યું. 3 લાખ પરત માંગનાર યુવક પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી. પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ. ફરિયાદી નિલેશ કહારે જણાવ્યું કે મિત્ર મોહમ્મદ હુસેન શેખ ઉર્ફે મુન્ના તરબૂચે 3,00,000 રૂપિયા ઉછીના લીધા હતા.

Published on: August 09, 2025