દિલ લે ગઈ કુડી ગુજરાત દી!!: WCL માલિકે એન્કરને પ્રપોઝ કર્યું, ફેશન મોડેલ, એક્ટિંગમાં ફેલ; ગુજરાતી કરિશ્મા કોટક કોણ છે?.
દિલ લે ગઈ કુડી ગુજરાત દી!!: WCL માલિકે એન્કરને પ્રપોઝ કર્યું, ફેશન મોડેલ, એક્ટિંગમાં ફેલ; ગુજરાતી કરિશ્મા કોટક કોણ છે?.
Published on: 05th August, 2025

ક્રિકેટ અને ગ્લેમરનો સંબંધ, કરિશ્મા કોટકનું યોગદાન, WCL માલિકે ઓન-કેમેરા પ્રપોઝ કર્યું. કરિશ્મા બ્રિટિશ મોડેલ અને ક્રિકેટ હોસ્ટ છે, જેનો જન્મ લંડનમાં થયો હતો, તેના પિતા ગુજરાતી છે. તેણે IPL સહિત ઘણી લીગ હોસ્ટ કરી છે, 'બિગ બોસ 6'માં પણ જોવા મળી હતી. કરિશ્મા પંજાબી અને સાઉથની ફિલ્મોમાં કામ કર્યું છે અને તે સિંગર સોનુ નિગમના ગીતમાં પણ જોવા મળી હતી.